Site icon

કાર ચાલકે પોલીસકર્મીને બોનેટ પર લઇ એક બે નહીં પણ 4 કિલોમીટર સુધી ઘસેડ્યો, માંડ-માંડ બચ્યો જીવ- ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ. જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસકર્મી કારના બોનેટ પર લટકી રહ્યો છે અને કાર ઝડપથી આગળ વધી રહી છે

Driver arrested for dragging cop on car bonnet for 4 kms in Indore

કાર ચાલકે પોલીસકર્મીને બોનેટ પર લઇ એક બે નહીં પણ 4 કિલોમીટર સુધી ઘસેડ્યો, માંડ-માંડ બચ્યો જીવ- ઘટના સીસીટીવી કેમેરામાં થઇ કેદ. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા ( Indore ) પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક  ટ્રાફિક પોલીસકર્મી ( Driver  ) કારના બોનેટ ( dragging cop on car bonnet ) પર લટકી રહ્યો છે અને કાર ઝડપથી આગળ વધી રહી છે. ચાર કિલોમીટર પછી કારને રોકી દેવામાં આવી હતી અને આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો…

મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની છે. આનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે કોન્સ્ટેબલને કાર ચાલક દ્વારા કેવી રીતે હેરાન કરવામાં આવ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે પોલીસની ટીમ આવતા-જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી અને કેટલાકના ચલણ પણ કરી રહી હતી.

આ સમાચાર પણ વાંચો:  એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ.. આ બિઝનેસમેન બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ.. જુઓ ટોપ-10 ધનિકોની યાદીમાં કોણ કોણ છે શામેલ.. 

દરમિયાન આ કાર ચાલક ત્યાંથી નિયમોનો ભંગ કરીને જતો રહ્યો હતો. રોકવાનો ઈશારો કર્યો તો તે ભાગવા લાગ્યો. આ જોઈને પોલીસકર્મી પણ કારના બોનેટ પર લટકી ગયો. ત્યારે કાર ચાલકે રોકવાના બદલે કારની સ્પીડ વધારી દીધી અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે બાદમાં અન્ય પોલીસકર્મીઓએ કારનો પીછો કરી અન્ય સાથીદારોની મદદથી રસ્તાની વચોવચ ટ્રક મૂકીને કારચાલકને અટકાવ્યો હતો.. હાલ આરોપીની ધરપકડ કરીને કેસ નોંધવામાં આવ્યો છે.

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version