24 કલાક પહેલા કોલ્હાપુર વિસ્તારમાં 18 ડેમ પાણી થી ભરાઇ ગયા હતા. હવે 39 ડેમ પૂરી રીતે ભરાઈ ગયા છે.
આખા જિલ્લામાં તંત્ર એલર્ટ છે કારણ કે અનેક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે
કોલ્હાપુર વિસ્તારમાં વરસાદ હજી ચાલુ હોવાને કારણે સમસ્યા વધી શકે છે
આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી