Site icon

મહારાષ્ટ્રમાં બિલ્ડરોની ખેર નથી. પ્રોજેક્ટને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવું બિલ્ડરની ફરજ — મહારાષ્ટ્ર રેરાનો આદેશ ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020 

રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા  ઘર ખરીદનારાઓના હકમાં એક આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનો પાણી પુરવઠો સુધરે નહીં, ત્યાં સુધી કોઈ પણ પ્રોજેક્ટને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડવાની ફરજ બિલ્ડીંગ ડેવલપર ની છે. પાર્ટ ઓસી (ઑક્યુપેશન સેર્ટિફિકેટ)   પ્રાપ્ત કરનાર પ્રોજેક્ટ માટે પણ આ નિયમ લાગુ થશે. એવો આદેશ મહારાષ્ટ્ર રેરા દ્વારા આપવામાં આવ્યો છે. 

બિલ્ડિંગને પાર્ટ ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) પ્રાપ્ત થયું, હોવા છતાં, ખરીદારે ફ્લેટનો કબજો લેવાની ના પાડી દીધી હોય એવી ઘટના રેરા સામે આવી હતી. પોતાની ફરિયાદ માં ગૃહમાલિકે જણાવ્યું હતું કે "પાર્ટ ઓસી મેળવનાર બિલ્ડરે પાણી પુરવઠો નિયમિત થયાં વગર ઘરનો કબજો લેવા કહ્યું હતું. પણ પોતે પાણીની સગવડ કરી આપશે એવું જણાવ્યું ના હતું.." ઘણા લોકોનો અનુભવ છે કે ઓસી મળતાં જ ઘરનો કબજો લઈ લીધો  હોય પરંતુ  તેઓ પાણીની અસુવિધાનો સામનો કરી રહયાં હોય છે. આથી પાણી પુરવઠા અંગે ડેવલપર દ્વારા બાહેદારી ન આપવામાં આવતાં બિલ્ડરની ફરિયાદ રેરામાં કરવામાં આવી હતી. જેથી આ મામલે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર રેરાએ તમામ બિલ્ડએરો માટે પાણી પૂરું પાડવાનું કહેવામાં આવ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version