Site icon

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.. જાણો વિગતવાર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
02 નવેમ્બર 2020

આજે સવારે જમ્મુ-કાશ્મીરના હેનલેમાં સવારે 6.54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર, જમ્મુ-કાશ્મીરથી ઉત્તર પશ્ચિમમાં 51 કિ.મી. પશ્ચિમમાં હેનલે નજીક ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. જોકે ભૂકંપથી કોઈ જાનહાનિ કે માલહાની થઈ નથી. આ સમય દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા.

Join Our WhatsApp Community

કોરોના સંકટ વચ્ચે દેશના ઘણા ભાગોમાં આ દિવસો દરમ્યાન ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં એક ભય બેસી ગયો છે. 

મળતી માહિતી મુજબ ભૂકંપની મહત્તમ તીવ્રતા હજી નક્કી થઈ નથી. જો કે, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા ધરાવતા ભૂકંપને સામાન્ય કરતા વધુ જોખમી માનવામાં આવે છે. આ સ્કેલ પર, 2.0 અથવા તેથી વધુ તીવ્રતાના ભૂકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે અનુભવાતા નથી. 4.5 ની તીવ્રતાવાળા ભૂકંપથી ઘરોને નુકસાન થઈ શકે છે.

Maharashtra Weather Alert: મહારાષ્ટ્રમાં કુદરતની બેવડી તલવાર એકબાજુ ૪૦ ડિગ્રીને પાર પારો અને બીજી બાજુ કમોસમી વરસાદનું એલર્ટ; રાજ્યમાં ગરમી અને ગર્જનાનો ખેલ શરૂ
Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Exit mobile version