Site icon News Continuous Bureau | Mumbai

મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, પૈસાની ‘ખાણ’ વાળી IAS મેડમ પૂજા સિંઘલની ધરપકડ; દરોડામાં મળી હતી અધધ આટલા કરોડથી વધુ રોકડ.. 

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) ચર્ચાસ્પદ આઈએએસ(IAS) અધિકારી પૂજા સિંઘલ(Pooja Singhal) પર ઈડીએ(ED) કાર્યવાહી કરી છે. 

Join Our WhatsApp Channel

મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) ઈડીએ આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ધરપકડ(Arrested) કરી છે.

ઈડીએ કલાકોની પૂછપરછ(Investigaion) બાદ અધિકારીની ધરપકડ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ઈડીએ પૂજા સિંઘલ અને તેના નજીકના વ્યક્તિઓ પર રાંચી(ranchi) અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા(Raid) દરમિયાન ઈડીને 19 કરોડથી વધુ રોકડ અને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :   આઝમખાનના પરિવારની વધી મુશ્કેલી, કોર્ટે પત્ની-પુત્ર સામે જારી કર્યું વોરન્ટ, જાણો શું છે સમગ્ર મામલો..

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version