Site icon News Continuous Bureau | Mumbai

ઇડીના હાથ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચ્યા. તેમના સાળા વિરુદ્ધ EDએ કરી મોટી કાર્યવાહી, 11 ફ્લેટ્સ સીલ

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે જોડાયેલા પુષ્પક જૂથ સામે મોટી કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Channel

EDએ થાણેમાં નીલાંબરી એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે જેની કિંમત 6.45 કરોડ છે. 

ED અનુસાર એજન્સીએ વર્ષ 2017માં પુષ્પક બુલિયન અને ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આથી પુષ્પક બુલિયનની સ્થાવર અને જંગમ મિલકતોને અસ્થાયી રૂપે અટેચ કરવામાં આવી.

આ સમાચાર પણ વાંચો :  સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો પ્રતિ લિટરે કેટલા ભાવ વધ્યા

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version