Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસ- ED ફુલ એક્શન મોડમાં- દેશના આ 3 રાજ્યોના 35 સ્થળોએ દરોડા

News Continuous Bureau | Mumbai

દિલ્હીના(delhi) બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ(liquor policy scam) મામલે ધરપકડોનો દોર ચાલું છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન ઈડીએ(ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. 

પોલીસની કસ્ટડીમાં(police custody) રહેલા આરોપી સમીર મહેન્દ્રુની (Sameer Mahendru) પૂછપરછના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

ઇડીએ મની લોન્ડરિંગનો કેસ(Money Laundering Case) નોંધીને આ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ EDએ આ કેસમાં અનેકવાર દરોડા પાડ્યા છે અને આરોપીઓની પૂછપરછ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version