Site icon

શિવસેના નેતા સંજય રાઉતની વધી મુશ્કેલી-કોર્ટે આ તારીખ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

News Continuous Bureau | Mumbai

શિવસેના નેતા(Shiv Sena leader) સંજય રાઉતને(Sanjay Raut) એક મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈ કોર્ટે(Mumbai Court) સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં(custody of ED) મોકલી આપવાનો આદેશ આપ્યો છે.

જોકે ઈડીએ કોર્ટ પાસેથી સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી પરંતુ કોર્ટે ફક્ત 4 દિવસની કસ્ટડી મંજૂર રાખી. 

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં(Patra Chal land scam case)છ કલાકથી વધુની પૂછપરછ(Questioning) પછી મધરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી હતી

આ સમાચાર પણ વાંચો :  હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે  8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version