Site icon

જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

News Continuous Bureau | Mumbai

શિવસેના નેતા(Shiv Sena leader) સંજય રાઉતની(Sanjay Raut) મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસના (Patrachawl Scam Case) સંદર્ભમાં પૂર્વ ઉપનગરોમાં(Eastern Suburbs) ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે  EDએ વિક્રોલી(Vikhroli) અને ભાંડુપ(Bhandup), મુલુંડમાં(Mulund) શ્રદ્ધા ડેવલપર્સની(Shraddha Developers) ઓફિસ પર દરોડા પાડ્યા છે. 

આ વિસ્તારમાં શ્રદ્ધા ડેવલપર્સનો એક મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ(Construction Project) ચાલી રહ્યો છે અને આને લગતી કેટલીક ફાઈલો ED અધિકારી દ્વારા ચેક કરવામાં આવી છે.

સંજય રાઉતની ધરપકડ બાદ પૂર્વી ઉપનગરોના કેટલાક મોટા બાંધકામ ઉદ્યોગપતિઓ(Businessmen) EDના રડારમાં આવી ગયા છે અને અનુમાન છે કે EDની આ કાર્યવાહીથી રાઉતની મુશ્કેલીમાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ફેશિયલ કર્યા પછી આ વસ્તુઓ કરવાનું ટાળો-ચહેરા ને થઇ શકે છે નુકસાન 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version