Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉત બાદ હવે તેમના ધર્મપત્ની વર્ષા રાઉતને ઈડીનું તેડું- આ મામલે પાઠવ્યું સમન્સ- પૂછપરછ માટે બોલાવ્યા

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય એજન્સી ઈડીએ પાત્રા ચાલ મામલામાં ધરપકડ કરાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. વર્ષા રાઉતને પૂછપરછ માટે આજે સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.  વર્ષા રાઉતને ઈડી દ્વારા મેઈલ કૌભાંડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

અગાઉ જાન્યુઆરીની શરૂઆતમાં વર્ષા રાઉત પૂછપરછ માટે ED ઓફિસમાં હાજર થયા હતા. EDના અધિકારીઓ દ્વારા લગભગ સાડા ત્રણથી ચાર કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.  

આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- આજે અહીં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે

નોંધનીય છે કે ઈડીએ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ અને તેમની પત્નીની સંપત્તિ સાથે જોડાયેલ નાણાકીય લેતીદેતીના સંબંધમાં રાઉતની રવિવારે ધરપકડ કરી હતી. ગુરુવારે સંજય રાઉતને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટને આપવામાં આવેલી કસ્ટડીનો સમયગાળો ૮ ઓગસ્ટ સુધી વધારી દીધો છે 

 

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version