Site icon

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેની પત્નીને EDએ પાઠવ્યું સમન્સ, આ મામલે થશે પૂછપરછ ; જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલસા કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ફરી એકવાર સમન્સ પાઠવ્યું છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, ED આ કેસમાં અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરવા માંગે છે.  

જોકે બંનેને અલગ-અલગ દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ED પહેલા 21 માર્ચે અભિષેક બેનર્જીની પૂછપરછ કરશે અને પછી 22 માર્ચે રૂજીરા બેનર્જીની પૂછપરછ કરશે.

આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી.. જાપાન બાદ હવે આ દેશમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા; જાણો વિગતે 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version