Site icon News Continuous Bureau | Mumbai

હવે શિવસેનાની ભાષામાં જ શરૂ થયું- એકનાથ શિંદે ની સીધેસીધી ઉદ્ધવ ઠાકરેને ધમકી-કહ્યું-મને ધમકાવવાનું બંધ કરો મને પણ કાયદો સમજાય છે

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે(Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray)વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બનતો જાય છે. પહેલી વખત એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે અને સીધા શબ્દોમાં ધમકી આપી છે. આ ધમકી શિવસેના(Shivsena)ની ભાષામાં જ આપવામાં આવી છે. પોતાના ટ્વીટ ના માધ્યમ થી એકનાથ શિંદેએ સીધા શબ્દોમાં જણાવી દીધું છે કે  જો તેમને અથવા તેમના સમર્થક ધારાસભ્યો(MLAs)ને ડરાવવામાં આવશે અથવા ડિસ્કોલીફાય કરવામાં આવશે તો કાયદાકીય રીતે ઉદ્ધવ ઠાકરેને સમજાવવામાં આવશે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે અમે પણ કાયદાના જાણકાર છીએ અને સુપ્રીમ કોર્ટ(Supreme court)ના અનેક ચુકાદાઓ આવી ચૂક્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શરદ પવાર હવે બેચેન થયા- એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને આ ધમકી આપી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ના વિવાદમાં એવું પહેલી વાર બન્યું છે કે એકનાથ શિંદે સીધુ ઠાકરે પર નિશાન તાક્યું હોય. જુઓ ટ્વીટ.

 

 

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version