Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર- એકનાથ શિંદે સાથે માત્ર બાર નહીં પરંતુ આટલા બધા ધારાસભ્યો છે- ગુજરાત પોલીસે હોટલને સુરક્ષા પૂરી પાડી- જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ સુરત(Surat)ની ભગવતી ગ્રાન્ડ હોટેલની બહાર ગુજરાત પોલીસે(Gujarat Police) ઘેરો ઘાલ્યો છે.  ગુજરાત પોલીસના કર્મચારીઓએ હોટલ ને ચારે બાજુથી સુરક્ષા(security)પૂરી પાડી છે તેમજ કોઈપણ વ્યક્તિને હોટલમાં જવાનો અધિકાર નથી. બીજી તરફ એવા સમાચાર આવ્યા છે કે એકનાથ શિંદે(Eknath Shinde) પાસે માત્ર બાર નહીં પરંતુ ૨૪થી વધુ ધારાસભ્યો(MLA) છે. મુંબઈ(Mumbai) ઉપરાંત કોંકણ(Konkan)ના 4 અને થાણા(Thane)ના 2 ધારાસભ્યો છે.

Join Our WhatsApp Channel
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version