Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, કરી કરોડોની સંપત્તિ સીલ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

મળતી જાણકારી મુજબ EDએ પત્ર ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.

EDએ PMLA તપાસમાં અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં રાઉતના ફ્લેટ જપ્ત કર્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ કૌભાંડ 1034 કરોડ રૂપિયાનું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું, 'અસત્યમેવ જયતે!!'

આ સમાચાર પણ વાંચો : અરરર…. રાજ્ય સભામાં કોંગ્રેસ ની આવી હાલત કદી જ નહોતી. 17 રાજ્યો માંથી એકેય પ્રતિનિધિ નહીં. જાણો તમામ રાજ્યો ના નામ અને હાલ રાજ્ય સભામાં કોંગ્રેસ ની પરિસ્થિતિ….

Mumbai Pune Expressway Tanker Fire મુંબઈપુણે એક્સપ્રેસવે પર ખાલાપુર નજીક ક્રૂડ ઓઇલનું ટેન્કર પલટી જતાં ભીષણ આગ; વાહનવ્યવહાર ઠપ્પ..
Cipla Pharma License Row હાઈકોર્ટની લપડાક બાદ FDA બેકફૂટ પર સિપ્લા ફાર્માનું લાયસન્સ રદ્દીકરણનો આદેશ પાછો ખેંચવો પડ્યો
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
Exit mobile version