Site icon

 પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યાં, ચૂંટણીપંચે કરી આ કાર્યવાહી

આજે પ.બંગાળ વિધાનસભા માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તે સમયે જ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી ના એક ઉમેદવારના ઘરેથી ઈવીએમ મશીન અને 4 વીવીપેડ મળી આવ્યા  છે.

આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે ટીએમસીના નેતાના ઘરની બહાર મળેલું ઈવીએમ રિઝર્વ મશીન હતું. ચૂંટણીપંચે સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મશીનને ચૂંટણી પ્રક્રિયા માંથી હટાવી દેવાયું છે  

Join Our WhatsApp Community

આ અગાઉ આસામમાં પણ એક આવો જ મામલો સામે આવી ચૂક્યો છે. જ્યાં એક ભાજપના ઉમેદવારની પત્નીના વાહનમાં ઈવીએમ લઈ જવા પર હોબાળો મચી ગયો હતો.  

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version