Site icon

મમતા દીદી સાથે મુલાકાત કરી ભાજપના આ દિગ્ગજ નેતા- મોદીવિરોધના કારણે થઈ ગયા છે સાઇડલાઇન

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) રાજ્યસભાના(Rajya Sabha) પૂર્વ સાંસદ(Former MP) સુબ્રમણ્યમ સ્વામીએ(Subramaniam Swamy) બંગાળના મુખ્યમંત્રી(Bengal Chief Minister) મમતા બેનર્જી(Mamata Banerjee) સાથે મુલાકાત કરી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ અનુસાર બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી બેઠક ચાલી. 

સાથે જ આ બેઠક બાદ તેમણે તેમના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તેઓ એક કરિશ્માઈ નેતા છે.  

કહેવામાં આવી રહ્યું છે કે  ઔપચારિક બેઠક હતી અને તેમાં કોઈ રાજકીય ચર્ચા(Political debate) થઈ ન હતી.

જો કે તેનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version