Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ સાંસદ સહિત આ પૂર્વ પોલીસ અધિકારી આપમાં જોડાયા

News Continuous Bureau | Mumbai

પૂર્વ લોકસભા સભ્ય(Former Lok Sabha Member) અને પ્રતિષ્ઠિત ઓબીસી નેતા (OBC leader) હરિભાઉ રાઠોડ(Haribhau Rathod) અને ધનરાજ વણજારી(Dhanraj Vanjari) આપમાં જોડાયા છે. 

Join Our WhatsApp Channel

આ બંને નેતાઓ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal) હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. 

આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્મા(Mumbai Chairperson Preeti Sharma)-મેનને આ અંગે માહિતી આપી છે.

ધનરાજ વણજારી ભૂતપૂર્વ પોલીસ અધિકારી (Ex-Police Officer) અને વિદર્ભના નેતા (Leader of Vidarbha) છે. 

ઉલ્લેખનીય છે કે 2008 માં ભાજપ(BJP) દ્વારા હરિભાઉ રાઠોડને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો

Dharashiv Diwali Fire Tragedy મહારાષ્ટ્રના ધારશીવ માં દિવાળીની રાત્રે ભીષણ અગ્નિકાંડ કરિયાણાની દુકાન અને મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 6 સભ્યોના કરૂણ મોત
Mumbra Baby Trafficking Racket Busted માત્ર ૨૪ કલાકમાં મુમ્બ્રા પોલીસની મોટી કામગીરી બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
Fake Liquor Seized in Mumbai Thane મુંબઈઠાણેમાં બે કરોડનું બનાવટી મધ જપ્ત 10 જણાની ધરપકડ
Cyber Fraud Impersonating Police પોલીસનો ગણવેશ પહેરીને ડૉક્ટર સાથે ઠગી ૨૩ લાખ ૯૫ હજાર રૂપિયાની ઓનલાઈન ફસામણ,
Exit mobile version