Site icon News Continuous Bureau | Mumbai

આ રાજયમાં તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રદ્દ, પરીક્ષા વિના જ ડિગ્રી આપવામાં આવશે- જાણો ક્યાં..!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

11 જુલાઈ 2020

કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે યુનિવર્સિટીઓની પરીક્ષા રદ કરી દીધી છે. આગામી સેમેસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓને બઢતી આપી આગળના વર્ષમાં બેસવા દેવાશે.

આની જાહેરાત કરતા દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું કે, 'તમામ યુનિવર્સિટીઓને અંતિમ પરીક્ષા રદ કરી, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સ્કેલ તૈયાર કરીને જલદી ડિગ્રી આપવાનું કહેવામાં આવ્યું છે. કોરોનાને કારણે, પરીક્ષાઓ આપવી અને ડિગ્રી ન આપવી તે અન્યાયકારક રહેશે. આથી જ રાજ્યની યુનિવર્સિટીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોનાથી પ્રભાવિત રાજ્યોની યાદીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં 109,140 ચેપના કેસો નોંધાયા છે. જેમાંથી 3,300 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં દિલ્હીમાં 21,146 ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે જ સમયે, 84,694 ચેપગ્રસ્ત લોકોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. જ્યારે દેશના મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીની ગણના એવા  રાજ્યોમાં થાય છે. જ્યાં કોરોના ચેપ કેસો 1 લાખને પાર કરી ગયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Manoj Jarange Audio Clip Controversy મનોજ જરાંગેના ₹૫૦૦ કરોડના ‘ઓડિયો બોમ્બ’થી મહાયુતિમાં ભડકો રામદાસ કદમના આરોપો સામે ભાજપનો આકરો પલટવાર!
Maharashtra ATS Arrests Jaish Suspect રેપિડો રાઇડર બની આતંકીઓ માટે કરતો જાસૂસી મહારાષ્ટ્ર ATS એ જૈશ સાથે સંકળાયેલા શંકાસ્પદને આ રીતે દબોચ્યો!
Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Exit mobile version