Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટમાં ભાજપનો સાથ આપશે આ પાર્ટી-  જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર વિધાનસભામાં(Maharashtra Legislative Assembly) ફ્લોર ટેસ્ટ(Floor test) થાય તે પહેલા જ રાજકીય હલચલ(Political movement) તેજ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Channel

ભાજપ નેતા (BJP leader) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) આજે મનસે ચીફ(MNS chief) રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ફોન પર વાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વાતચીત દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટમાં સાથે આવવા તેમની મદદ માંગી. જેના માટે રાજ ઠાકરે તૈયાર થઈ ગયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં MNS ધારાસભ્ય(MLA) MVA સરકાર વિરુદ્ધ વોટ કરશે

આ સમાચાર પણ વાંચો : આજ સાંજે 5 વાગે નક્કી થશે ઠાકરે સરકારનું ભવિષ્ય- એક બાજુ સુપ્રીમમાં સુનાવણી થશે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં કેબિનેટની એક મહત્વની બેઠક- 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version