Site icon News Continuous Bureau | Mumbai

આખરે કૃષિ કાયદાની વિરુધ્ધમાં શરદ પવાર મેદાને. ઉદ્ધવ ઠાકરે સાથે પોતે રસ્તા પર ઊતરશે. જાણો વિગત.

એનસીપી સુપ્રિમો શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ખેડૂત કાયદાના વિરોધમાં આવ્યા છે.

મુંબઇના આઝાદ મેદાનની અંદર 25મી જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થનાર છે.  પ્રદર્શનમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેશે.

Join Our WhatsApp Channel

ખેડૂત સંગઠનોએ આયોજિત કરેલ આ પ્રદર્શનને મહાવિકાસ અઘાડીએ સમર્થન આપ્યું છે.

કૃષિ કાયદાના વિરોધમાં રાજભવન સુધી રેલી કાઢવામાં આવશે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version