Site icon News Continuous Bureau | Mumbai

કિસાન આંદોલન: લતા મંગેશકર, સચિન અને અક્ષયના ટ્વીટ્ની ઉદ્ધવ સરકાર કરશે તપાસ

ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ લતા મંગેશકર, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર સહિત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને ફરિયાદ કરી હતી.

હવે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ હસ્તીઓ કોઈના દબાણમાં આવી છે કે નહીં, તે હસ્તીઓનાં ટ્વીટ્સની તપાસ કરીને સરકાર નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

 

 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version