Site icon

Festival celebration: ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ.. ઉત્સવોમાં પોલીસ જવાનોએ વધાર્યો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ.. જુઓ વિડીયો

Festival celebration police also participates in festival celebrations, watch viral video

Festival celebration police also participates in festival celebrations, watch viral video

News Continuous Bureau | Mumbai 

Festival celebration: શક્તિપીઠ અંબાજી ( Shaktipeeth Ambaji ) ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ( devotees ) ભીડ ઉમટી પડી છે. ભાદરવી પૂર્ણિમાએ ( Bhadravi Purnima ) પગપાળા દર્શન કરવા માટે સંઘ ગુજરાત ( Gujarat ) અને બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે. આ દરમિયાન મોટી સંખ્યા વચ્ચે ભક્તોની સલામતી અને સુરક્ષાનો ગુજરાત પોલીસને ( Gujarat Police ) મોટો પડકાર હોય છે. પરંતુ ભારે ભીડ વચ્ચે વૃદ્ધો અને મહિલાઓ અને અશક્ત લોકોને તકલીફ ના પડે એ માટે પણ પોલીસ આગળ આવી છે. ગુજરાત પોલીસ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો. આમ અંબાજી ધામમાં ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો.

દરમિયાન બીજી તરફ હૈદરાબાદમાં ( Hyderabad ) પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. ગણેશ વિર્સજનના ( Ganesh Virsjan ) ના ઉત્સવમાં રાજ્ય પોલીસ સહભાગી થતી જોવા મળી હતી. અહીં પોલીસ કર્મીઓએ ગણેશ વિર્સજનમાં ડાન્સ કરીને ભાગ લીધો હતો. તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું. આનો વિડીયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Somnath Temple : હજુ નથી જાગ્યા ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન અને રોવર, ISRO ચીફ પહોંચ્યા સોમનાથ મંદિર; કરી ભગવાન શિવની પૂજા.. જુઓ વિડીયો

Exit mobile version