Site icon

કોરોનાના પડછાયામાં ચૂંટણી યોજાઈ, જાણો ગુજરાતની નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને શું – શું મળ્યું?

Bypoll Results 2023 : Oppn, BJP win 3 seats each, INDIA leads in Ghosi

Bypoll Results 2023 : સાતમાંથી છ બેઠકોના પરિણામ જાહેર, જાણો ભાજપે કેટલી બેઠકો જીતી, ક્યાં ઇન્ડિયા થયું સફળ

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

25 ઓગસ્ટ 2020

ગુજરાતમાં અનેક ઠેકાણે લોકડાઉન લદાયેલું છે અથવા તો આંશિક છૂટછાટો આપવામાં આવી છે. એવા સમયે ગુજરાતમાં અનેક જિલ્લાની નગરપાલિકાઓની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ઓ યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓ ખૂબ જ રોચક રહી હતી. કોરોના સંક્રમણ વચ્ચે યોજાયેલી ચૂંટણીઓમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. તો ક્યાંક કોંગ્રેસના સભ્યો અન્ય કોઈના ટેકાથી ટકી ગયા છે. 

આ ચૂંટણીઓમાં ધોરાજી, તળાજા, સલાયા,ઉપલેટા, ભાયાવદર,  ચોરવાડા ની ચૂંટણીમાં પંજાએ બાજી મારી હતી..  જ્યારે ધ્રોલ જામજોધપુર કાલાવાડ કુતિયાણા જસદણ વિસાવદર વંથલી ચલાલા ગઢડા લાઠી ની પાલિકામાં ભગવો લહેરાયો હતો.  જ્યારે માંગરોળ પાલિકામાં પ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. એક માત્ર રાણાવાવ સીટ પરથી એનસીપીના સભ્યએ જીત મેળવી હતી..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version