Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના દરિયાકાંઠે ચરસની રેમલછેલ- હિરાકોટ બંદર નજીકથી અધધ આટલા લાખનું ચરસ ઝડપાયું

News Continuous Bureau | Mumbai

ગીર સોમનાથ(Gir Somanath) જિલ્લાના દરિયાકાંઠેથી ફરી એક વખત ચરસ(Charas)નો જથ્થો મળી આવ્યો છે.

Join Our WhatsApp Channel

હિરાકોટ બંદરેથી એસઓજીની ટીમને  16 કિલો ચરસના પેકેટો મળી આવ્યા છે. 

16 પેકેટ ચરસની બજાર કિંમત 26 લાખ 50 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.

આ નશીલા પદાર્થ ચરસના પેકેટો એસઓજીની ટીમને બાતમીના આધારે મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version