Site icon

નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા

News Continuous Bureau | Mumbai

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

મણિપુરમાં JDUના ધારાસભ્યોએ નીતિશ કુમારનો સાથ છોડી દીધો છે.

મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. 

ભાજપમાં શામેલ થનારા ધારાસભ્યોમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલ એમ ખૌટે અને થંગઝામ અરુણ કુમાર સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version