Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આ ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવી

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે

For the convenience of passengers, Western Railway extended the trips of these four pairs of special trains

For the convenience of passengers, Western Railway extended the trips of these four pairs of special trains

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનની ( special train ) ટ્રિપ્સ લંબાવવામાં આવી છે 

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

 ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 04 સપ્ટેમ્બરથી 15 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.  તેવી જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ( Agra Cantt-Ahmedabad Tri-Weekly Superfast Special ) 03 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

 ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 03 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.  એ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ( Kanpur Central-Ahmedabad Weekly Superfast Special ) 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  :  Gujarat Police UAE: ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, 2273 કરોડના જુગાર રેકેટનો ‘કિંગપીન’ UAE માંથી ઝડપાયો..

 ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 05 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ( Agra Cantt-Ahmedabad Weekly Superfast Special ) 04 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

 ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને 01 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.  

 ટ્રેન નંબર 01920, 01906, 04166 અને 04168 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 31 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  :  Mona Agarwal: મોના અગ્રવાલે પેરાલિમ્પિક્સ 2024માં જીત્યો બ્રોન્ઝ મેડલ! જાણો પેરા શૂટિંગમાં આ રાઇઝિંગ સ્ટારના સફળતાની પ્રેરણાદાયી કહાની..

Mumbai Pune Missing Link Inauguration। મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ દેવેન્દ્ર ફડણવીસે પોતે મર્સિડીઝ ચલાવી ટનલની કરી સવારી
Pune Child Rape Murder Case। પુણેમાં માનવતા શર્મસાર 65 વર્ષના વૃદ્ધે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી, રોષે ભરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો
Maharashtra HSC Result 2026। ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ આજે થશે જાહેર, જાણો કઈ વેબસાઈટ પરથી જોઈ શકાશે રિઝલ્ટ
Maharashtra Heatwave Alert। સાવધાન મહારાષ્ટ્ર! આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આગામી ૪૮ કલાકો માટે જાહેર કર્યું એલર્ટ
Exit mobile version