Site icon

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ 

બોમ્બે હાઈકોર્ટે  કાંદિવલીની હીરાનંદની સોસાયટીમાં થયેલા બોગસ રસીકરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. 

કોર્ટે રાજ્ય અને બીએમસીને છેતરપિંડી કે બનાવટી રસીકરણ અભિયાનની ઘટનાઓથી બચવા માટે જરૂરિયાત આધારિત નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. 

Join Our WhatsApp Community

સાથે જ ખંડપીઠે રાજ્ય સરકારને 24 જૂન સુધીમાં આ ઘટના અંગેની પોલીસ તપાસનો પ્રગતિ અહેવાલ સુપરત કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે કાંદિવલીના હીરાનંદની સોસાયટીમાં આયોજીત શિબિરમાં નકલી એન્ટી કોવિડ -19 રસીથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

 

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version