Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે આ તારીખના રોજ ભાજપમાં જોડાશે આટલા કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ(Congress) પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ(Hardik Patel) અંતે 2 જૂનના રોજ ભાજપમાં(BJP) જોડાશે. 

Join Our WhatsApp Channel

કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી(Chief Minister of Gujarat) ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ(BJP state president) સીઆર પાટીલની( CR Patil) હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.

15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે.

જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : RJDનો માસ્ટર સ્ટ્રોક-પાર્ટી કપડા ધોતી આ મહિલાને વિધાન પરિષદમાં મોકલશે- MLC ઉમેદવારોના નામ જાહેર કર્યા

Crime Branch House Theft Case થાણે ક્રાઇમ બ્રાન્ચ વાગળે યુનિટની મોટી સફળતા બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ૬ ગુના ઉકેલ્યા, ₹૧૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત!
Naupada Police Theft Gang થાણેમાં બસ મુસાફરોને ટાર્ગેટ કરતી શાતિર ટોળકી ઝડપાઈ નવપાડા પોલીસે ૩ રીઢા ચોરોને દબોચ્યા, ₹૩.૨૨ લાખનું સોનું જપ્ત!
BJP State Incharge New List ભાજપની નવી યાદી જાહેર વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની મહત્વની કમાન, મહારાષ્ટ્રના પ્રભારી તરીકે આ નેતાની વરણી!
Uddhav Thackeray Maharashtra Election કમિશનરોની ૧૩ ડિસેન્ટ નોટ્સ સામે આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, કરી આ મોટી માંગ
Exit mobile version