- સરકારે શંકરસિંહ વાઘેલાને પોતાના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા
- આજે શંકરસિંહ વાઘેલા અમદાવાદથી દિલ્લી રવાના થવાના હતા
- ગાંધીનગર પોલીસે બાપુની પોલિસે ખેડૂત અધિકાર યાત્રા અટકાવી અને ત્યાર બાદ બાપુ ને અટકાયત માં લીધા
- શંકસિંહ વાઘેલા ના ઘર ની આસપાસ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો.
ગુજરાત ના આ દિગ્ગજ નેતા અને પૂર્વમુખ્યમંત્રી ને કરવામાં આવ્યાં નજર કેદ. કોણ અને કેમ તે જાણો અહીં.
