Site icon

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મરણતોલ ફટકો-આ પૂર્વ મંત્રીએ  શિવસેનાના નેતા પદેથી આપી દીધું રાજીનામું-કર્યા આક્ષેપ-જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ(party president) ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ એક મોટો ફટકો પડ્યો છે. 

Join Our WhatsApp Community

પૂર્વ મંત્રી(Former Minister) રામદાસ કદમે(Ramdas Kadam) શિવસેનાના નેતા પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કામની ટીકા કરતાં તેમણે નેતાપદેથી રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું- શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ(Balasaheb Thackeray) મને નેતા તરીકે નિયુક્ત કર્યો. પરંતુ બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ આ પદનો કોઈ અર્થ નથી.

સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી ઘણી વખત ટીકા કરવામાં આવી હતી, પરંતુ મને ક્યારેય મીડિયાની સામે મારા મંતવ્યો વ્યક્ત કરવા દેવાયા નહોતા.

આ સમાચાર પણ વાંચો : આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version