Site icon News Continuous Bureau | Mumbai

પૂર્વ કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દલિતોના મસીહા ગણાતા એવા આ દિગ્ગ્જ નેતાનું  86 વર્ષની વયે નિધન… જાણો વિગતે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર બૂટા સિંહનું આજે સવારે નિધન થઈ ગયું છે. 

86 વર્ષીય બૂટા સિંહ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. 

Join Our WhatsApp Channel

કેન્દ્રમાં કોંગ્રેસ ની જુદી જુદી સરકાર દરમિયાન તેમણે ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. 

આ ઉપરાંત તેઓ 8 વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version