Site icon News Continuous Bureau | Mumbai

મોરબી બ્રિજ દુર્ઘટના – ઓરેવા કંપનીના માલિક- કંપનીના પૂલ સુપરવાઈઝર- અને ચીફ ઓફિસર પર સંકજો કસવાની તૈયારી- આ માંગણીઓ સાથે ગાંધીનગરમાં પિટિશન થઈ ફાઈલ

News Continuous Bureau | Mumbai

મોરબી પૂલ હોનારતમાં(Morbi Pool Accident) ગુનાહિત બેદરકારી (Criminal negligence) દાખવનાર ઓરેવા કંપનીના માલિક(Owner of oreva company), ઓરેવા કંપનીના પૂલ સુપરવાઈઝર,અને ચીફ ઓફિસર, નગરપાલિકા મોરબી સામે ગુન્હો નોંધવા માટે માનવઅધિકાર આયોગ(Human Rights Commission), ગાંધીનગરમાં(Gandhinagar) જ્ઞાતિ નિર્મૂલન સમિતિ(Caste Elimination Committee) દ્વારા પિટિશન ફાઈલ(Petition filed) કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય

ઉપરોક્ત બનાવમાં માંગણીઓ :

ઓરેવા ગ્રુપ દ્વારા પૂલના રીનોવેશન બાબતની કામગીરીની તપાસ કરવામાં આવે.બ્રિજમાં જે લોકોએ કામ કર્યું છે, ત્યાં કયાં પ્રકારનું મટીરીયલ યુઝ કર્યું, એ બધા પ્રકારના રિપોર્ટ, લેબ રિપોર્ટ , સ્ટ્રેન્થ મટીરીયલ એ બધી માહિતીનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
૧૭૭ માનવ જિંદગીઓનો ભોગ લેનાર આ ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવમાં જવાબદારો સામે Cr.P.C.-૧૯૭૩ ની કલમ-૧૫૪ અન્વયે ઈ.પી.કો.કલમ- ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ તાત્કાલિક એફ.આઈ.આર નોંધી આ બનાવના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે . 
ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવના મૃતક પરિવારને ઓરેવા કંપની દ્વારા પ્રત્યેક ને રૂ.૫૦ લાખ નું આર્થિક વળતર ચૂકવવામાં આવે.

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version