Site icon News Continuous Bureau | Mumbai

Express Train: મુસાફરોને પરેશાની!! ભુજ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ આ સ્પેશિયલ અને એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રહેશે રદ.

Express Train: ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.

Gandhinagar Capital-Bhuj Special and Bhuj-Bareli Express trains will remain partially cancelled.

 News Continuous Bureau | Mumbai 

Express Train:  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) કાર્ય હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-ભુજ-ગાંધીનગર સ્પેશિયલ અને ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેનો ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel
  1. 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ગાંધીનગર કેપિટલથી ચાલતી ટ્રેન સંખ્યા 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ ( Gandhinagar Capital-Bhuj Special Train ) ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

  2. 30 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

  3. 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બરેલીથી ચાલતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ ( Bareilly-Bhuj Express Train ) ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને આ ટ્રેન ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

  4. 29 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Kulgam Encounter: કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર, સેનાના આટલા  જવાન થયા ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ…

ટ્રેનોના ( Western Railway ) સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra CEO Questions SIR Process SIR વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીઈઓ પણ મેદાનમાં ચૂંટણી પંચને લખ્યો ઈમેલ, કરી આ મહત્વની માંગણીઓ!
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Ujjain Shahi Masjid Road Widening ઉજ્જૈન રોડ પહોળો કરવાનો મામલો શાહી મસ્જિદ કમિટીની અરજી હાઈકોર્ટે ફગાવી, કામ ચાલુ રહેશે
Exit mobile version