Site icon News Continuous Bureau | Mumbai

હરભજન સિંહ બાદ હવે આ ભારતીય ક્રિકેટર આવ્યા કોરોનાની ચપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

દેશમાં જતા કોરોના વાયરસ કેસ વચ્ચે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 

ક્રિકેટરમાં કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે તેની તપાસ કરાવી અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. 

કોરોનાથી સંક્રમિત થયા બાદ ગંભીરે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. 

સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.

તેઓ ક્રિકેટમાં પણ સક્રિય છે ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય હોવાના કારણે ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે. 

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા ઓમીક્રોન દર્દીઓ નોંધાયા, સૌથી વધુ આ જિલ્લામાં 

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version