Site icon News Continuous Bureau | Mumbai

કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો 

News Continuous Bureau | Mumbai

કરવા ચોથ(Karva chauth) પર, પત્ની(Wife) તેના પતિ માટે ઉપવાસ કરે છે, તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ઉત્તરીય રાજ્યોમાં કરવા ચોથની ઉજવણી કરવાનો રિવાજ છે અને આ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. પરંતુ આ જ દિવસે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગાજિયાબાદ(Gaziabad)ની ભરબજારમાં હોબાળો થયો હતો. 

Join Our WhatsApp Channel

 

પ્રાપ્ત જાણકારી મુજબ અહીં એક વ્યક્તિ પોતાની પત્ની(Wife)ની જગ્યાએ ગર્લફ્રેંડ(Girlfriend)ને લઈને શોપિંગ કરી રહ્યો હતો. અચાનક તેની પત્ની એ જ બજારમાં શોપિંગ (Shopping) કરવા માટે પહોંચી ગઈ, બાદમાં પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ પકડી લીધો, પછી શું પત્નીએ ભરબજારમાં પતિને ધોઈ નાખ્યો. હવે 45 સેકન્ડની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.   

આ સમાચાર પણ વાંચો :  Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ  બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

 

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version