Site icon

Geeta Jain : મીરા રોડની ધારાસભ્ય ગીતા જઈને સાર્વજનિક રીતે પાલિકાના એન્જિનિયરને થપ્પડ મારી. વિડીયો વાયરલ થયો.

Geeta Jain : મીરા રોડમાં મહાનગરપાલિકાના એન્જિનિયર દ્વારા કેટલાક લોકોના ઘરને તોડી પાડવામાં આવ્યા હતા. . આ સંદર્ભે ફરિયાદ હતી.

Geeta Jain : MLA slaps MBMC engineer on street

Geeta Jain : MLA slaps MBMC engineer on street

News Continuous Bureau | Mumbai

Geeta Jain : થોડાક દિવસ અગાઉ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે તમામ ધારાસભ્યોની બેઠક આયોજિત કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તે સમયગાળાનો છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે મીરારોડના કેટલાક રહેવાસીઓ ધારાસભ્ય ગીતા જૈન (Geeta Jain) પાસે પહોંચી ગયા હતા. . તેમજ તેમણે એવી રાવ મૂકી હતી કે ચોમાસાથી અગાઉ મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેમનું ઘર તોડી પાડ્યું છે. આ ઉપરાંત નાના બાળકોને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે આ સંદર્ભે પાલિકાના કર્મચારીઓને વિનંતી કરી હોવા છતાં તેઓએ ઘર તોડી નાખ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યએ બંને એન્જિનિયરને બોલાવ્યા તેમજ થપ્પડ (Slap) મારી દીધી. . જુઓ વિડિયો….

Geeta Jain : ગીતા જૈને શું ખુલાસો આપ્યો.

ધારાસભ્ય ગીતા જૈન આ સમગ્ર મામલે ખુલાસો આપતો એક વિડીયો જાહેર કર્યો. આ વીડિયોમાં (Viral Video)તેમણે જણાવ્યું કે પાલિકાના કર્મચારીઓએ તેમની વાત માની નહોતી. તેમ જ ચોમાસુ શરૂ થઈ ગયું હોવા છતાં તોડક કાર્યવાહી ચાલુ રાખી હતી.

આ સમાચાર પણ વાંચો: Elon Musk and Modi Meeting : ‘હું મોદીનો પ્રશંસક છું…’, એલોન મસ્ક ન્યૂયોર્કમાં PMને મળ્યા

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version