News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
દરમિયાન આજે સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસ હવે કેસરીયો ધારણ કર્યો છે.
તેમને ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા
મનહર ઉધાસની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો
