Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો- આ ગઝલ સમ્રાટે કેસરીયો ખેસ ધારણ કર્યો – જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન આજે સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસ હવે કેસરીયો ધારણ કર્યો છે.

તેમને ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા

મનહર ઉધાસની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version