Site icon News Continuous Bureau | Mumbai

ફરી એક વખત ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યું. જાણો કેટલાના મૃત્યુ થયા અને શું નુકસાન થયું.

ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર.
    ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલે તિબેટ ચાઇના બોર્ડર પર સુમનના રીમખિમ વિસ્તારમાં  ગ્લેશિયર તૂટવાની ઘટના ઘટી હતી. ગ્લેશિયર તૂટવાની ઘટનાથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.


   જોશીમઠ જવાના માર્ગ પર અહીં સડક નિર્માણ નું કામ ચાલુ છે. તેથી ત્યાં કામ કરતા મજૂરો માટે બે શ્રમિક શિબિર તેમજ એક બી આર ઓની ટુકડી હાજર હતી.  આ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ અને હીમવર્ષા ચાલુ છે. સંભાવના છે એ કારણસર જ ગ્લેશિયર તૂટયુ હોય. જોકે ભારતીય સેના અને એસડીઆરએફ ની ટીમ દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવી ગયું છે. જેમાંથી 291 મજૂરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને હાલ તેમને આર્મી બેઝ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ગ્લેશિયર તુટવાથી બે મજુરોના મૃત્યુ પણ નીપજ્યા છે. જેમના શબને મલબામાથી કાઢી લેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

બ્રેકિંગ ન્યુઝ : અનિલ દેશમુખ સીબીઆઈ ના તાબા માં, વધુ પાંચ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version