Site icon News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: ગોવામાં આ તારીખે એક તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ગોવા વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે.

અહીં પ્રથમ તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થશે..

આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.

પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર, 5 રાજ્યોમાં 7 તબક્કામાં મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ
 

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version