Site icon

આ રાજ્ય સરકારે કર્યું એલાન, કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળશે આટલા લાખની સહાય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અસંગઠિત ક્ષેત્રોમાં કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા આર્થિક સહાયનું વિતરણ કર્યું. 

ગોવા સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા સાવંતે કહ્યું કે, આ કોરોના રાહત પેકેજ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા 50,000 થી વધુ લોકોને મદદ કરશે.

તેમણે કહ્યું કે મેં ગોવા વિધાનસભામાં વચન આપ્યું હતું કે, અમે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા આપીશું.

આ સાથે જ હવે ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે કોરોનાથી મૃત્યુ પામેલા તથા ઓછી આવક ધરાવતા પરિવારોને 2 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. 

ડોમ્બિવલીમાં 15 વર્ષની છોકરી પર કરવામાં આવ્યો સામૂહિક બળાત્કાર; જાણો વિગત

BJP: મહારાષ્ટ્રનું સૌથી ચોંકાવનારું ગઠબંધન: શું અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસની જુગલબંધી શિંદેના ગઢમાં ગાબડું પાડશે?
Uddhav: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: 20 વર્ષનો વનવાસ ખતમ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ પર, સંયુક્ત ઇન્ટરવ્યુમાં ફડણવીસને લીધા આડેહાથ
Delhi: દિલ્હીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલતા ભારે હોબાળો: તુર્કમાન ગેટ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, SHO સહિત અનેક જવાન ઘાયલ
Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ
Exit mobile version