News Continuous Bureau | Mumbai
મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે સાંકેલીમ વિધાનસભા સીટ પર બહુ ઓછા માર્જીનથી જીત મેળવી છે.
તેમણે કોંગ્રેસના ધર્મેશ સગલાણીને હરાવ્યા છે.
સાવંત સવારથી આ સીટ પરથી સતત પાછળ હતા. પરંતુ પછી તેમણે લીડ લીધી અને 11561 મતોથી જીત મેળવી.
પ્રમોદ સાવંતે પાર્ટીની જીત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'આ કાર્યકરોની મહેનતનું પરિણામ છે.'
AAPના ક્રૂઝ સિલ્વાએ વેલિમ સીટ પરથી જીત હાંસલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપની બલ્લે બલ્લે, સીએમ યોગી ગોરખપુરમાં આટલા વોટથી આગળ; બસપા અને કોંગ્રેસના સૂપડાં સાફ
