Site icon News Continuous Bureau | Mumbai

 કોરોનાના સંક્ર્મણને કાબુમાં રાખવા આ પર્યટન રાજ્યએ 9 ઓગસ્ટ સુધી કોવિડ કર્ફ્યુ લંબાવ્યો ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કોરોના મહામારીના ખતરાને જોતા ગોવા સરકારે રાજ્યમાં જારી કરફ્યુને 9 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. 

ગોવા પ્રશાસને પોતાના નવા આદેશમાં કહ્યું છે કે કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો ચાલુ રહેશે અને કોઈ નવી છૂટ આપવામાં આવશે નહીં.

Join Our WhatsApp Channel

સાથે જ જિલ્લા વહીવટીતંત્રે સિનેમા હોલ, કસિનો, ક્રુઝ, સ્પા અને સાપ્તાહિક બજારો સહિત અનેક સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે .

શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. જો કે, સરકારની મંજૂરી સાથે પરીક્ષાઓને મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ લાગુ થયેલા કોવિડ કર્ફ્યુની સમયમર્યાદા 2 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી હતી.

  શું BMC રસીકરણ કેન્દ્રોમાં ફરીથી રસીની અછત? પાલિકાના આ રસીકરણ કેન્દ્ર પર આજે માત્ર આટલા લોકોને જ મળશે વેક્સીન

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version