Site icon

Goa School Closed : ગોવામાં ચોમાસુ સમયસર ન બેસતા ગરમી વધી અને હવે શાળાઓ બંધ કરવામાં આવી.

Goa School Closed : સામાન્ય રીતે જૂનના પ્રથમ સપ્તાહમાં ગોવામાં ચોમાસુ બેસી જાય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું બેઠું નથી અને ગરમી વધી રહી છે.

Goa School Closed : All schools closed in goa due to heat wave

Goa School Closed : All schools closed in goa due to heat wave

News Continuous Bureau | Mumbai

Goa School Closed : ગોવામાં વરસાદ ન પડતા તેમજ ગરમી યથાવત રહેવાને કારણે રાજ્ય સરકારે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ શાળાઓ માત્ર એક દિવસ માટે હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે પરંતુ સમયાંતરે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય રીવ્યુ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

સરકારના આ નિર્ણયમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે જો કોઈ શાળામાં પરીક્ષા ચાલુ હોય તો તે પરીક્ષા નિયમિત રીતે ચાલુ રહેશે. જોકે શનિવારના દિવસે એક દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે વિદ્યાર્થીઓને શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસની રજા મળશે.

ઉલ્લેખનીય છે કે ગોવામાં ચોમાસું સક્રિય થયા બાદ ભારે વરસાદ થતો હોય છે. જેને કારણે અમુક વખત શાળાઓ બંધ રાખવી પડે છે. જોકે આ વખતે ઉનાળો લાંબો ખેંચાઈ ગયો છે જેને કારણે લોકો ગરમીથી ત્રસ્ત છે.

 

આ સમાચાર પણ વાંચો : Donald Trump : ટ્રમ્પે યુએસ પરમાણુ, સંરક્ષણ રહસ્યો પરની ફાઇલો લીધી અને તેને શાવરમાં છુપાડી દીધી

 

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Ajit Pawar Funeral: ‘દાદા’ ની અંતિમ વિદાય: આજે પંચતત્વમાં વિલીન થશે અજિત પવાર, પૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Exit mobile version