Site icon News Continuous Bureau | Mumbai

ગ્રીન ઝોન ગોવામાં નોંધાયો પ્રથમ કેસ, દર્દી ગુજરાતથી આવ્યો હોવાની મળી ટ્રાવેલ હિસ્ટ્રી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

ગોવા એટલે ભારતનું મોસ્ટ હેપનીગ સ્થળ. અહીં દેશ-વિદેશના લોકો પ્રવાસે આવતા હોય છે પરંતુ હાલ લોકડાઉનની અસર ગોવા પર સ્પષ્ટ જોઈ શકાય છે. કારણકે ગ્રીન ઝોન ગોવામાં ફરી કોરોનાનો કેસ નોંધાયો છે,  ગ્રીન ઝોન જાહેર થયા બાદ કોરોનાનો આ પ્રથમ કેસ છે. રેપિડ ટેસ્ટમાં 7 સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. ગોવાના મુખ્યમંત્રીએ આપેલી માહિતી મુજબ "આ તમામ યાત્રીઓ મુંબઈથી આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિની ગુજરાતમાં પ્રવાસ કરી હોવાની વિગત પણ સામે આવી છે". હાલ આ તમામ લોકોને કવોરંટીન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 19 મી એપ્રિલના રોજ કોરોના મુક્ત ગોવા જાહેર કરાયું હતું..

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version