ગોધરાકાંડનો પ્રમુખ આરોપી રફીક ભટૂક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે
તેણે સાબરમતી એક્સપ્રેસ માં લગાડવા સંદર્ભે પ્રમુખ ભૂમિકા ભજવી હતી
આ પ્રકરણમાં તેનું નામ બહાર આવતા તે ગોધરા છોડીને ભાગી ગયો હતો અને છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરી રહ્યો હતો.
ગુજરાન ચલાવવા માટે તે ફળ વેચવાનું કામ કરી રહ્યો હતો.
જ્યારે તે ગોધરા પાછો આવ્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી.