Site icon News Continuous Bureau | Mumbai

Gondia Bus Accident : મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત, બાઇક સવારને બચાવવા જતા બસ પલટી ગઈ; જુઓ વિડીયો

Gondia Bus Accident : મહારાષ્ટ્રના ગોદીન્યામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ ભંડારાથી ગોંદિયા આવી રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત થયો હતો.

Gondia Bus Accident Tragic Shivshahi Bus Accident In Gondia Claims 9 Lives, Many Injured

Gondia Bus Accident Tragic Shivshahi Bus Accident In Gondia Claims 9 Lives, Many Injured

News Continuous Bureau | Mumbai

Gondia Bus Accident :મહારાષ્ટ્રના ગોંદિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંદિયામાં બસ પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

Gondia Bus Accident :જુઓ વિડીયો 

Gondia Bus Accident :બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ પલટી ગઈ

જણાવવામાં આવી રહ્યું છે કે બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ પલટી ગઈ અને એક ભયાનક અકસ્માત થયો. ગોંદિયા જિલ્લાના બિન્દ્રાવાના ટોલા ગામ પાસે રાજ્ય પરિવહનની બસે નિયંત્રણ ગુમાવ્યું અને પલટી મારી ગઈ, જેના કારણે અકસ્માત થયો.

આ સમાચાર પણ વાંચો :  Gold smuggling video : દાણચોરી માટે ગજબનું ભેજું લગાવ્યું, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો સોનુ.. વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

Gondia Bus Accident : કાર્યકારી મુખ્યમંત્રીએ 10 લાખ રૂપિયાની જાહેરાત કરી

અત્યાર સુધીમાં 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. લગભગ 30 લોકો ઘાયલ છે અને ઘાયલોને ગોંદિયા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી મૃત્યુની પુષ્ટિ થઈ નથી. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આના પર કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડિતોને તાત્કાલિક 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version