News Continuous Bureau | Mumbai
Government Employees Strike :
- મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે ૨૯મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે
- રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની સમિતીની બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
- પેન્શન અંગે રાજ્ય સરકારને તત્કાળ નોટિફિકેશન બહાર પાડે તેવી માંગણી સાથે આ હડતાળનું એલાન કરાયું છે.
આ સમાચાર પણ વાંચો: Bihar Temple Stampede: શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના, બિહારના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ ને કારણે 7 ના મોત