Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને વેપારીઓના નુકશાન સંદર્ભે નો આંકડો પ્રસ્તુત કર્યો છે. આ ફેડરેશનના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ. વેપારીઓને દૈનિક તેરસો કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પંદર દિવસ પ્રમાણે આ નુકશાનનો આંકડો 18200 કરોડ રૂપિયાનો છે. જ્યારે કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પહેલેથી જ લોકડાઉન મૂકી દેવામાં આવ્યું હતું જેનું નુકસાન કુલ પાંચ હજાર કરોડ રૂપિયા જેવું થાય છે. આમ કુલ મળીને આખા મહારાષ્ટ્રમાં તમામ દુકાનદારોને 24 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Channel


આ પરિસ્થિતિમાં ફેડરેશને સરકાર પાસે માંગણી મૂકી છે કે હવે સરકાર દુકાનદારો માટે કોઈ પેકેજની જાહેરાત કરે. જો તમામ સ્તરના લોકોને કોઇ રાહત મળી શકતી હોય તો દુકાનદારોને કેમ નહીં?

હવે ચૂંટણી પંચ આવ્યું સપાટા માં, કોર્ટે કહ્યું ચૂંટણી પંચ સામે કેસ દાખલ કરવો જોઈએ.
 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version