Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજનનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સરકારી આદેશ આવ્યો. હવે આ નિયમનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન નું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે હવે કુલ ઉત્પાદનના 80% ઓક્સિજન માત્રને માત્ર હોસ્પિટલને સપ્લાય કરવો પડશે. જ્યારે કે બચેલા ૨૦ ટકા ઓક્સિજન ને અન્ય કામો માટે ફાળવી શકાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાય તેવી શક્યતા છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે નો આદેશ મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી દીધો છે. સરકારનો આ કાયદો 30-6-2021 સુધી લાગુ રહેશે. એટલે કે આટલા સમય સુધી બજારમાં ઓક્સિજન આસાનીથી નહીં મળી શકે. જ્યારે કે હોસ્પિટલને તેનો પુરવઠો અવિરત રીતે મળતો રહેશે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version